ચીસ - 7

(173)
  • 8.3k
  • 6
  • 5k

પાછળ ના ભાગમાં આપણે જોયું કે અંગ્રેજી યુવતીનુ અપહરણ કરીને ચારેય મિત્રો પુરાની હવેલી માં લઇ આવે છે યુવતી દ્વારા પ્રતિકારમાં કાચ ની બોટલ એ લકો પર ફેંકાતાં એક મોટો બ્લાસ્ટ થાય છે ત્યાર પછી ચારેય મિત્રોમાંથી એક જણ ગાયબ હોય છે સાથે સાથે એ યુવતી પણ હવે આગળ) રઘુએ તોતિંગ દરવાજાની મધ્યમાં ખુલી ગયેલા બાકોરામાંથી જે દ્રશ્ય જોયું એક ખૂબ જ ભયાનક હતું.પેલી અંગ્રેજી યુવતીએ જૂનીપુરાણી એક ગ્લાસની બોટલનો જેવો ઘા કરેલો એવો જ મોટો બ્લાસ્ટ થયેલો. જબરજસ્ત ધમાકામાંથી જન્મેલા ધુમાડાના વિસ્તરી રહેલા સામ્રાજ્ય વચ્ચે બધાંની હાજરી જાણે વિલુપ્ત થઈ ગઈ. આંખો પરસ્પરને જોવા ઓશિયાળી થઈ ત્યારે એક કારમી