અજાણ્યો પ્રેમ - પાર્ટ 2

(25.5k)
  • 4.1k
  • 5
  • 1.6k

આપડે જોયુ કે ખુશી ની ફ્રેન્ડ દિયા ની સગાઈ માં ખુશી ની મુલાકાત ક્રિશ સાથે થાઈ છે અને ક્રિશ ખુશી સાથે વાત કરવાનો મોકો ગોતે છે અને આ માટે તે પોતા ના ફ્રેન્ડ વિશાલ ને વાત કરે છે દિયા ખુશી ના સવાલ નો જવાબ આપતાંં કહે છે તારું Facebook ચેક કરી લે વિશાલ ના ફ્રેન્ડ ક્રિશ નો મેંસેજ હશે એટલે ખુશી કહે છે કે હું તો મજાક કરતી હતી.પછી ખુશી દિયા સાથે થોડી વાત ચીત કરી ઘરે જવા માટે નીકળી જાય છેઆ બાજુ વિશાલ ક્રિશ ને કહે છે કે દિયા આ ખુશી ને તારા મેસેજ ની વાત કરી છે એટલે ક્રિશ તો મોબાઈલ હાથ