ઈન્સ્ટાગ્રામ ની મુલાકાત

(13.8k)
  • 3.5k
  • 2
  • 813

એક ઇન્સ્ટાગ્રામ ની મુલાકાત part-૧ સાંજ નો સમય હતો આશરે 5-5:30 જોવું હતું.મેં ઇન્સ્ટાગ્રામ open કરી ને બધા ફ્રેન્ડસ લોકો નું પોસ્ટ જોતો હતો,ત્યારે એક નોટિફિકેશ આવિવું કોઈ તમને follow કરવા માંગે છે. ત્યારે પછી 2-3 દિવસ આમજ ગિયું,એક દિવસે વિચાર આવીયુ કે ચાલ ને પેલી પ્રોફાઈલ ખોલી ને જોઉં.બધું જોયું પછી મેં એક msg કરું ખાલી hi .કોઈ rply ન હતું. હવે વાત આજે છે બીજા દિવસેસવાર માં જેનું મેં વુચારેલું પણ ની,બધું કામ પતાવું ને ઇન્સ્ટાગ્રામ ઓપન કરું તો પહેલો msg એનો હતો, Good Morning .હવે થયુ કે ચાલો જોઈએ