ભવ્ય આજે બહુજ ખુશ હતો. કોલેજ માં આવતા ની સાથે જ નવું બાઇક જે મળી ગયું હતું બસ આમ તેને જોઈ ને તેના હેતલ કાકી પણ એટલાજ હરખાતા હતા.એમનો પણ આનંદ નો પાર ન હતો. કારણ ભવ્ય તેમને બહુ વ્હાલો એક નો એક પણ ભત્રીજો પોતાનું સંતાન તો તેમને હતું નઈ. ઘણી પ્રાર્થના બધા રાખ્યા છતાં પણ તેમની કોખ સુની રહી. ભવ્ય. ના કાકા ધીરૂ ભાઈ (ધીરેન્દ્ર મહેતા) પણ એટલા. ખુશ હતા. ધીરૂ ભાઈ ને પણ ભવ્ય વ્હાલો પણ. તેઓ હેતલ ને પણ અતૂટ પ્રેમ કરતા હતા. તે હેતલ ને ક્યારે પણ દુઃખી નહતા જોઈ શકતા. બસ આ હસતા રમતા