ચાલ ને ફરીથી જીવીયે

(13.4k)
  • 5.1k
  • 7
  • 1.2k

ચાલ ને ફરીથી જીવીયે આમ તો આ વાર્તા છે. મારી કોલોની માં રહેતા બે મિત્રો જેમાંથી એક નું નામ વિશ્વાસ અને બીજી નું નામ પ્રીતિ બંને સારા એવા મિત્રો પણ સમાજ ની નઝરે બંને ખુબજ નજીક ના સંબધો માં હોય તેવું લાગતું હવે આ સમાજ ને કોણ સમજાવે કે કોઈ છોકરો અને છોકરી સાથે રહેતા હોય અને એક બીજા જોડે ફાવતું હોય તો તે કઈ પ્રેમી પંખીડા ના હોય પણ સમાજ માં આ સબંધ ને ખુબ ખરાબ રીતે માણસો જોવે છે. આવા બંને મિત્રો વિશ્વાસ નું વર્ણન કરીયે તો લગભગ ૬ ફુટ ની ઉંચાઈ પાતળો અને રૂપાળો છોકરો અને કોલેજ