કહાની (ભાગ : 1)

(57)
  • 3.3k
  • 7
  • 1.5k

નોંધ : પ્રસ્તુત લેખન માત્ર મનોરંજન માટે બનાવવા માં આવ્યું છે. કોઈ વસ્તુ, સ્થળ, વ્યક્તિ કે સમાજ સાથે તેનો કોઈજ સંબંધ નથી. તમામ ઘટનાઓ માત્ર કાલ્પનિક છે જેનો હકીકત સાથે કોઈ જ સંબંધ નથી. આ લેખન શ્રી. કુલદીપ દ્વારા નિર્મિત છે. આ લેખનના તમામ હકો તેમની પાસે રહેલ છે. કોઈ પણ પાત્ર કે ઘટના જે આ લેખન માં સમાવિષ્ટ છે તેની કોપી કરી શકાશે નહીં. તેમ કરનાર કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનાને પાત્ર રહેશે, જેની ખાસ નોંધ લેવી. અમદાવાદ, ગુજરાત (1985) અમદાવાદ માં રહેવા આવેલ એક મુસ્લિમ પરિવાર થી આ કહાની(વાર્તા) નો પ્રારંભ થાય છે. વેપાર માટે કેટલાક મુસ્લિમ પરિવાર