આપણું ઘર - 3

  • 1.6k
  • 1
  • 514

વૃધ્ધાઆશ્રમ "એક ઘર"                          સવાર થઇ નથી ને કે આદિત્ય એ બઘાને બુમ પાડી, ચાલો, ચાલો, ચાલો ઊભા થયા કે નહીં .બઘા  કાકા અને કાકી મારુ સરપ્રાઈઝ તમારી રાહ જોઇ છે.  કાલે કહ્યું હતું ને સવારે જલદી ઉઠી ને પોતાના કામ જલદીથી કરી લેવા, અને હજુ સુધી કોઈ પણ પોતાના કામ માટે નીકળ્યા  નથી, ત્યારે (અંદરથી અવાજ આવ્યો હા, બેટા અમે 10 વાગ્યા સુધીમાં આવી જઈશું). મે કહ્યું  હા કાકા, પણ તૈયાર થઇ ને . ત્યારે આદિત્ય ને કંઈક યાદ આવે છે. આદિત્ય =બધી તૈયારી કરવામાં હું ભુલી ગયો કે મારી ચાંદની તૈયાર થઈ છે કે નહીં, હું બુમ પાડી