કોલેજ પછી - ૨

(38)
  • 2.8k
  • 8
  • 1.4k

પાછલા ભાગ માં – (વૃંદા અને રુદ્ર એક-બીજા સાથે કોલેજ ની ઘણી વાતો કરે છે અને સારા ફ્રેન્ડસ બની જાય છે.) હવે આગળ : વૃંદા અને રુદ્ર વચ્ચે હવે રોજ વાતો થાય છે. સવાર માં good morning થી લઈ ને રાત ના good night સુધી. ઓફીસ માં કે બહાર ક્યાય કઈક નાનું એવું ભી બને એમના જોડે તો ભી એક-બીજા ને કહી દેતા. બંને ના વિચારો સરખા હતા અને કદાચ એટલે જ બંને ને એક-બીજા સાથે વાત કરવી ગમતી હતી. ઘણા દિવસો ફક્ત આમ ફેસબુક માં વાત કરવામાં જ નીકળી ગયા. પણ એ દરમિયાન રુદ્ર એ ક્યારેય વૃંદા પાસે એના