ત્રણ કટીંગ ચા

(25)
  • 3k
  • 3
  • 719

                                 ત્રણ કટિંગ ચા                             ( એક કાલ્પનિક વાર્તા )                        દરરોજની જેમ અમે કોલેજથી ચાર રસ્તા જવા નીકળી પડ્યા. આશરે ૧૨ વાગ્યાં હતા અને ભૂખ પણ વધારે લાગી હતી. પણ અમે વિચાર બદલી નાખ્યો કે નાસ્તો નથી કરવો પણ ચા પી લઈએ. અમે ચાર રસ્તા આવી પહોચ્યા અને હોટલની સોચમાં આમતેમ જોવા લાગ્યા ત્યારે રાહુલ બોલ્યો કે સામે જો પેલી ચા ની