કનકપૂર એક કુદરતી સૌંદર્ય ધરાવતું એક નયનરમ્ય ગામ હતું , એ ગામ માં એક વણિક પરિવાર જેમાં પતિ પત્ની અને તેમના બન્ને બાળકો રહેતા હતા , વ્યોમા અને તેનો નાનો ભાઈ સાગર , સાગર નાનો એટલે તેને બધા છોટુ કહી ને બોલાવે , આ પરિવાર ની આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં વ્યોમા અને સાગર ને તેના પિતા ને અભ્યાસ માટે કોઈવાર પણ રૂપિયા ની ખોટ ના આવા દીધી. વ્યોમા સ્વભાવે સંસ્કારી સુશીલ અને દેખાવે સુંદર હતી , ઘર નું કામ ની સાથે તે તેના કોલેજ ના અભ્યાસ માં પણ તે પૂરતું ધ્યાન આપતી। વ્યોમા તેના નિત્યકર્મ મુજબ