ધરબાયેલી સંવેદના - ભાગ ૭

(70)
  • 2.9k
  • 16
  • 2.4k

વહેલી સવારે પૃથ્વી જોગિંગ માટે મેઘાને ઉઠાડવા આવ્યો. મીઠી નિદ્રામાં ઊંઘતી મેઘાને પૃથ્વી થોડી ક્ષણ તો જોઈ જ રહ્યો. પૃથ્વીનું ધ્યાન ટેબલ પર પડેલી ડાયરી પર જાય છે. પૃથ્વીને વિચાર આવ્યો કે "આ કોની ડાયરી છે? મેઘાની? એને ક્યારથી લખવાનો શોખ જાગ્યો?" પૃથ્વીએ ડાયરીના પાના ઉથલાવ્યા. મેઘાએ થોડી પંક્તિઓ લખી હતી.એ જો મારો છે,તો માત્ર મારો જ રહે......એ જો મને પ્રેમ કરે છે તો,સૌથી વધુ મને જ પ્રેમ કરે......એ જો બધા નું વિચારે તો,સૌથી પહેલા મારું વિચારે......મારી દરેક પસંદ એને ખબર હોય,એ મારું એક પ્રેમાળ નામ રાખે,એ નામ એના મુખે થી સાંભળી ને હું ખુશ થઇ જાઉં.એ દુનિયા નું વિચારે,પણ