એક વિચારમાંથી પાંગર્યો બીજો વિચાર !

  • 2.9k
  • 1
  • 919

અનાદિકાળથી સાંભળેલું વાક્ય:'માણસના પારખાં ન હોય'. આ આધુનિક યુગમાં સહુ માટે એજ પ્રશ્ન હોય છે કે માણસને પારખવો કેમ, એના હાવભાવ ક્યારેક આપણી સમજ બહાર હોય છે. તો ચાલો આજે થોડો પ્રકાશ નાખીએ એને પારખવાની રીતો ઉપર.એક મનોવિજ્ઞાન ભણેલી વિદ્યાર્થીના નિરીક્ષણ પરથી એણે તારવેલા મુદ્દાઓ:-૧) માણસનેે જો પારખવો હોય તો પહેલાં એને જવાબ આપવા માટે ન સાંભળીને એના હાવભાવ સમજવાનો પ્રયત્ન કરો.૨) ઘણી વખત એવું પણ બને છે કે વ્યક્તિની દેેેેહભાષા(body language) અને એના બોલાયેલા શબ્દો સમાન નથી હોતા, માટે એની દેહભાષાનુ નિરીક્ષણ કરવું જરૂરી બની રહે છે.૩) વાતચીત દરમિયાન માત્ર વ્યક્તિના હોંઠ જ વાર્તાલાપ કરતા હોય છે એવું નથી હોતું, પરંતુ