સબંધ

  • 1.5k
  • 467

સબંધ"મીના અને તેનું મિત્ર મંડળ ખૂબ સારું હતું અને તે રાધિકા ના નજીકના ગામમાંથી અભ્યાસ કરતી હતી . પરંતુ રાધિકા આ મિત્રોને ઓળખતી હતી પણ વધુ વાત કરી શકતી ન હતી.જ્યારે છેલ્લા છ મહિના બાકી હતા ત્યારે રાધિકા એ મિત્રો સાથે કેવી રીતે વાત કરવા લાગી તે ખબર ન પડી અને ધીમે ધીમે એ મિત્ર મંડળમા જોડાઈ ગઈ.સમય વિતવા લાગ્યો અને ધીમેધીમે એ રાધિકાના મિત્રો બની ગયા ." "રાધિકાનું મીના જોડે આવતી તેના જ ફળિયાની છોકરી શ્વેતા જોડે ખૂબ લાગણી બંધાઈ ગઈ અને એ પણ તેમના જ વર્ગમા અભ્યાસ કરતી.હવે કૉલેજ સમાપ્ત થવાના ત્રણ મહિના બાકી હતા.રાધિકા ને બધાની દરેકની