અડધો પ્રેમ

(18.2k)
  • 4.1k
  • 7
  • 1.5k

અડધો પ્રેમ એવું નામ સાંભળીને તરત મનમાં એવો એહસાસ થશે કે આ તો દરેક પ્રેમીઓની વાતોની જેમ એકનું એક જ હશે પણ અહિયાં કઈક જુદું જ છે, તો વાત કરું આ અડધા પ્રેમની, વિવાનની કે જે મોટા મોટા સપ્નાઓમાં ખોવાયેલો રહેતો અને એ પણ ખૂલી આંખે જોયેલા સપ્નાઓ. કહેતો કે સપ્નાઓ