હું માનવ, મારો મોબાઈલ અને આ ઈન્ટરનેટ

  • 3.9k
  • 2
  • 1.4k

આજ ના આ માનવી એ ઘણી પ્રગતિ કરી છે. ટેક્નોલોજી માં સતત આગળ વધી રહ્યો છે. અને હવે તે આજના આધુનિક ગણાતા સમય માં પોહચી ચુક્યો છે, આ એવો સમય છે જેમાં મોબાઈલ ઈન્ટરનેટ અને કોમ્પ્યુટર નો વ્યાપક ઉપયોગ થઇ રહ્યો છે, માનવ ની લાઈફ દિવસે ને દિવસે વધુ સરળ બની રહી છે. સં