સપના અળવીતરાં ૧૦

(36)
  • 3.6k
  • 7
  • 1.4k

સપના અળવીતરાં ૧૦"ચાલો... ચાલો... ઘણું કામ પેન્ડીંગ છે. ફેશન શો ને હવે ખાલી એક મહિના ની વાર છે. અને આ એક મહિનો છે આપણી પાસે, આપણુ ભવિષ્ય ડિઝાઇન કરવા માટે. સો નો નખરાં નો આળસ... "રાગિણી ના પ્રવેશતાં જ ઓફિસ ના વાતાવરણમાં એક નવી ઊર્જા નો સંચાર થવા માંડ્યો. આજે મોડેલ્સનુ ફાઈનલ સિલેક્શન કરવાનું હતું. પ્રોફાઈલ પરથી સિલેક્ટ કરીને એક શોર્ટ લિસ્ટ મિ. મનને આપ્યુ હતું અને ઈન્ટરવ્યુ ની પેનલમાં પણ રાગિણી ને હાજર રહેવા કહ્યું હતું. એટલે રાગિણી પોતાના સ્ટાફ ને કામ સોંપીને સીધી કે. કે. ક્રિએશન્સ ની ઓફિસે પહોંચી. આજે સમીરા સાથે નહોતી એટલે રાગિણી ને થોડું અૉકવર્ડ