શિકાર - પ્રકરણ 8

(44)
  • 3.2k
  • 4
  • 1.6k

                            શિકાર  પ્રકરણ  8"SD ની  બજારમાં  એક ધાક કહો  તો  ધાક  કે  શાખ  કહો  તો શાખ,  એવું  કહેવાય  છે કે, SD  ને  દગો  કરનારનો  અંજામ   બહું  ખરાબ થતો,  તેલ બજારમાં  એની  જ બ્રાન્ડ  ની નકલ  કરીને  વેચતાં હરી વલ્લભ ( હરીશ વલ્લભભાઈ વિરાણી )ની ફેક્ટરી માં અકસ્માતે  આગ  લાગી  અને  હરી વલ્લભ  નો  દિકરો  એમાં  ભડથું  થઈ ગયો  અને હરી વલ્લભ પોતે  ગાંડો  થઈ  ગયો... SD ની  ઓફીસ  આગળ   રોડ પર  પડી  રહેતો... એક દિવસ  SD  એ જ એને  નવડાવવી  અમદાવાદ  સારવાર  માટે  રવાના  કર્યો  આવું  જ ભુપત  મેર