કુદરત તરફ થી મળેલી મૂલ્યવાન ભેટ.....માતા

(12)
  • 3.7k
  • 3
  • 663

ૐ જય જગદીશ હરે............ સ્વામી જય જગદીશ હરે........... ભક્ત જનો કે સંકટ દાસ જનો કે સંકટ ક્ષણ મેં દૂર કરે..... ૐ જય જગદીશ હરે........... પૂજા ઘર માંથી આવતો ઘંટડી નો મધુર રણકાર ,અગરબત્તી ની સુગંધ અને મારા મમ્મી ના મધુર સ્વરે આંખું ઘર મહેકીઉઠયું હતું . મમ્મી ના મુખેથી ગવાતી આરતી થી રોજ અમારી સવાર ઉગતી . અનુ ..........ઓ .......અનુ ........... હજુ સૂતી છે! જો તો ખરી સુરજ માથા પાર આવી ગયો છે. તારે કોલેજ જવાનું મોડુ નથી થતું !ચાલ જાગી જા તો , મેં પથારી માથી આળસ મરડતા ગોદડાં માંથી મોં કાઢી ને જોયું ત