શારદાબેન નો સંઘર્ષ

  • 3.2k
  • 2
  • 1.4k

આજે મહિલા દિવસે વાંચો મારી કાલ્પનિક વાર્તા..... જેમાં એક સ્ત્રી ના સંઘર્ષ ની વેદના ની વાત છે..... હેપ્પી વુમન્સ ડે..... #જોષી શારદાબેન નો સંઘર્ષ લગોલગ જે હતી તે દૂર પણ થઇ ગઇ, લગીરે કરગરી ક્યાં ચૂર પણ થઇ ગઇ, કતારો ભરબપોરે આમ જામે ના..!! ઉદાસી ઘર લુટી મશહૂર પણ થઇ ગઇ. તુટી ને ચાહવું ગમતું 'તું એને બસ,અચાનક કા પછી મજબુર પણ થઈ ગઈ... (કવિ - પિનલ યોગી ) રિયા