પ્રેમ નો પર્યાય પતિ પત્ની..

(27)
  • 11.9k
  • 10
  • 2.5k

            થઈ હશે મહોબ્બત ની શરુઆત,                       જરૂર ખુદા થી,            એટલે જ તો એની બંદગી થાય છે..               થઈ હશે મહોબ્બત  એને પણ,                 એટલે જ તો ફકીરી થાય છે..             દીધા હશે એણે પણ પ્રેમ ના પારખા,                  એટલે જ તો મહેફિલ રચાય છે..                          -કુંજદીપ તાળીઓના ગડગડાટથી આખું ઓડિટોરિયમ ગાજી ઉઠ્યું...વાહ વાહ....નું અભિવાદન કુંજ પ્રહષઁ સ્વીકારી ઊઠી જ રહી હતી ત્યાં..બીજી ફરમાઈશ આવી...એક કોઈ સરસ તારા રાધા કૃષ્ણ ની સંભળાવ..                          અમર છે  પ્રેમ તારો ને મારો