ચટણી

(10.5k)
  • 2.4k
  • 1
  • 798

એક સામાન્ય મધ્યમ વર્ગ પરિવાર ની દીકરી  ના લગ્ન એક ઉચ્ચ વર્ગ ના પરિવાર માં નાના દીકરા સાથે થયા. થોડા દિવસો વીત્યા પછી વહુને સાસુમા ના વ્યહવાર અલગ લાગ્યો, જે સાસુ હતા તે દરેક વસ્તુમાં કરકસર કરતા હતા. બંને દીકરાઓ ધંધામાં સેટ હતા એટલે જે કઈ ખર્ચો થતો તે દર મહિને માં ને આપતા તેમજ સસરા પણ નોકરી કરી ને ઘરખર્ચ માં પૈસા આપતા અને ઘર નો બધો જ વ્યવહાર સાસુમા જ ચલાવતી. ઘર માં બે વહુ હોવા છતાં તે પોતાના હાથ માંથી જવાબદારી છોડવા માંગતી હતી નઈ, બંને દીકરાઓના સમજાવ્યા બાદ પણ એ સમજવા તૈયાર ન હતા. સાસુમા ની