મુવિ રિવ્યુ – કેસરી

(63)
  • 5.2k
  • 1
  • 1.8k

ધીરે ધીરે ચડે છે રંગ કેસરિયો! પીરીયોડીક ફિલ્મોનો જમાનો છે. એમાંય દેશભક્તિથી ભરપૂર ફિલ્મો અને એ પણ ઇતિહાસના કોઈ કાળા કમરામાં ક્યાંક છુપાયેલા પ્રકરણો પર બનેલી દેશભક્તિની ફિલ્મોની તો જબરી ડિમાંડ છે. કેસરી આ જ પ્રકારે સારાગઢી કિલ્લાના રક્ષણ માટે એકવીસ શીખોએ આપેલા બલીદાન વિષેની અજાણી કથા આપણી સમક્ષ લાવે છે. ફિલ્મ: કેસરી મુખ્ય કલાકારો: અક્ષય કુમાર, પરીણીતી ચોપરા, મીર સરવર, અશ્વથ ભટ્ટ અને રાકેશ ચતુર્વેદી ઓમ કથા: અનુરાગ સિંગ અને ગિરીશ કોહલી સંગીત: તનિષ્ક બાગચી, આર્કો પર્વો મુખરજી, ચિરંતન ભટ્ટ, નિર્માતાઓ: કરન જોહર, અરુણા ભાટિયા, હીરૂ યશ જોહર, અપૂર્વ મહેતા, સુનીર ખેત્રપાલ નિર્દેશક: અનુરાગ સિંગ રન ટાઈમ: ૧૫૦ મિનીટ્સ