બીજા દિવસની સાંજે મેઘા તૈયાર થઈ રહી હતી. શોર્ટ ટીશર્ટ અને જીન્સ પહેર્યો હતો. મેઘાના રૂમમાં પૃથ્વી આવે છે. મેઘા અરીસાની સામે ઉભી હતી. પૃથ્વી એની એકદમ નજીક આવીને પાછળ ઉભો રહ્યો. બંનેની અરીસામાં નજર ટકરાય છે. પૃથ્વી અરીસામાંથી મેઘાની નાભિ પર પડે છે. પૃથ્વીએ મેઘાના પેટ પર હાથ ફેરવ્યો. મેઘા:- "તું આવી રીતે મને સ્પર્શ ન કરી શકે."પૃથ્વી:- "હું સ્પર્શ કરું તે તને નથી ગમતું?"મેઘા:- "નથી ગમતું."પૃથ્વી:- "ઑહ રિયલી મેઘા..!! જો તને ન ગમતું હોત ને તો તું મને એક થપ્પડ મારી દેત. યાદ છે તને પાર્ટીમાં એક છોકરાએ તારો હાથ પકડ્યો હતો તો તે એને થપ્પડ મારી દીધી