વૈભવ-નિરાલી ની અનોખી કહાની - 5

(78)
  • 4.3k
  • 3
  • 1.8k

Tera mujhse hai pehle ka nata koi,  yuhi nahi dil lubhata koi...Yuhi nahi dil lubhata koi....Jane tu yaa jane na...Mane tu yaa mane na....(આગળ ના ભાગ મા જોયું કે વૈભવ નિરાલી ને ખૂબ જ અદ્ભૂત રીતે પ્રપોઝ કરે છે અને નિરાલી ને કેવી રીતે જિંદગીભર હમસફર બની રહેવાનું કહે છે હવે આગળ જોઇએ નિરાલી શુ જવાબ આપે છે)નિરાલી: વૈભવ હા તુ પણ મને ગમે છો પણ મારી એક શરત છે જો તને મંજુર હોય તો મારી હા જ પાક્કીવૈભવ: હા બોલ ને બકુ શુ શરત છે તારી...??? મને તો તારી બધી શરત મંજુર જ છે બોલ તુનિરાલી: ઓકે તો સાંભળ શરત