આભાસ-૩

(94)
  • 2.9k
  • 6
  • 1.3k

રિયા ને ગયા ને કલાક ઉપર થઈ ગયો હતો..સૌમ્ય એ રિયા ને ફોન કર્યો તો એનો ફોન પણ ન લાગ્યો.હવે સૌમ્ય ને ચિંતા થવા લાગી હતી.એણે પોલીસ સ્ટેશન માં ફોન કર્યો તો રિયા ત્યાં પણ પહોંચી ન હતી.સૌમ્ય ને હવે ડર લાગવા લાગ્યો હતો.ક્યાંક રિયા કોઈ મુસીબત માં તો નહીં હોય?સૌમ્ય આમતેમ આંટાફેરા મારતો હતો.હજુ રિયા દેખાયી નહિ.હવે સૌમ્ય એ નક્કી કર્યું કે તે રિયા ની ખબર કાઢવા જશે.આમ વિચારી એને ફટાફટ કાર ની ચાવી લીધી હજુ કાર સુધી પહોંચ્યો જ હતો કે રિયા ની ગાડી ગેટ માં આવતા દેખાયી.તેને હાશ થઈ.તે ઝડપ થી રિયા પાસે પહોંચ્યો પરંતુ રિયા નું