પ્રેમનો શ્વાસ વિશ્વાસ - 1 - ઓળખ...

(11.4k)
  • 4k
  • 7
  • 1.2k

શિવ બંગલોઝ, મુંબઇ બહારથી મકાન કોઇ અમીર માણસ ને શોભે તેવો લાગી રહ્યો છે. મકાન ના ઉપરના રૂમના એક ટેબલ પર સવારના છ વાગે એલાર્મ વાગી રહ્યો છે. જય સ્વપ્ન ની દુનિયા માંથી બહાર આવે છે. તેને આવા સમયે એલાર્મ ના કર્કશ અવાજ થી ગુસ્સો આવે છે. તે ઘડિયાળ તરફ હાથ લંબાવે છે. પરંતુ એલાર્મ ને જોતા તેના મુખ પર એક અજીબ ભાવ છવાઈ જાય છે. તેને કોલેજ ના એ છેલ્લા દિવસો યાદ આવી જાય છે. જ્યારે શિવાંગીએ તેને આ એલાર્મ ગિફ્ટ આપ્યું હતું. જય તે વિચારો ખંખેરી ને તૈયાર થાય છે. તે બ્લુ shurt white પેન્ટ માં ખુબજ