માવડિયો

(49)
  • 4.4k
  • 2
  • 1k

              નીલુ બે ત્રણ દિવસના થાક અને ઉજાગરા ને લીધે અડધી બેભાન હોય તેવી સ્થિતિમાં રૂમમાં બેડની બાજુમાં આસન પર બેઠી હતી. ભારેખમ ડ્રેસ ને શણગાર, મેકઅપ બધુ ક્યારે ઉતરે ને ક્યારે પથારી ભેગી થાવ તેવું વિચારતી હતી. નીલુ હજી તો બે-ત્રણ કલાક પહેલા જ આ ઘરમાં પરણીને આવી હતી. બહાર ઓસરીમાં ધીમે ધીમે બધા સદસ્યો ઓછા થવા લાગ્યા તેવું, અવાજ ઓછો થઈ જતા નીલુ અંદાજ કરતી હતી. બહાર નીરવ ને તેની બા બે જ હવે બેઠા હતા. નીરવ કહેતો હતો, "બા આજે ખૂબ થાકી ગયો. ખૂબ ઊંઘ આવે છે."તેની બા કહેવા લાગ્યા, "બેટા