પૂજા હાઉસ

(22)
  • 3.6k
  • 5
  • 1.9k

પૂજા હાઉસ વાર્તા નું શિર્શક જોતા એમ લાગે કે કોઈ ભૂતિયા ઘર ની કે કોઈ પ્રેત ની કહાની છે.પણ ના આ કોઈ ભૂત પીસાચ ડાકણ ની કહાની નથી આતો તૂટેલા દિલ ના તાર માંથી નીકળેલો એક આભાસ છે . તો માણીયે આ આભાષ ને એક છોકરો જેનું નામ મેહુલ પણ કેવો જાણે ઇન્દ્ર ના દરબાર માંથી કોઈ ગંધર્વ ને શ્રાપ મળ્યો હોય અને એ ધરતી પર આવ્યો હોય એવો રૂપ રૂપ નો અવતાર અને જાણે હવા પૂર્વ માંથી વાય તો હવા ને પશ્ચિમ માં હવા ને મળે એવો એનું સમતોલ શરીર અને કોઈ ને જોવો ગમે એવો છોકરો પણ કુદરત