એપ્રિલ ફૂલ

  • 1.4k
  • 2
  • 392

હિરેન, ભવ્યા, કાર્તિક અને રાહુલ ચારે કોલેજના સારા ફ્રેન્ડ હતા, એક બીજા વગર કોઈને પણ ચાલે નહીં. ચારે ફ્રેન્ડ જ્યાં જાય ત્યાં સાથેજ હોય. ભવ્યા અને રાહુલ બંને કોલેજના ફર્સ્ટ યર થી એકબીજાને લવ કરતા હતા અને આ વાત એના ફ્રેન્ડ હિરેન અને કાર્તિક બંને સારી રીતે જણતા હતા. ભવ્યાના ઘરના પણ ભવ્યાને આ લોકો સાથે ફરવાની છૂટ આપી હતી. કોઈ પણ કોલેજના ફંક્શન માં આ આશિક ચોકડી સાથેજ રહેતી.માર્ચ મહિનો પૂરો થવાની આ છેલ્લી રાત હતી અને રાહુલ ને પણ એના ભાઈ જોડે ઓસ્ટ્રેલિયા ફરવા જવાનું હતું એટલે ચારે મિત્રોએ નક્કી કર્યું કે આપણે