KING - POWER OF EMPIRE 18

(129)
  • 3.2k
  • 4
  • 1.6k

( આગળના ભાગમાં જોયું કે શૌર્ય ને સુનીતા ની આત્મહત્યા નું કારણ ખબર પડે છે અને રૉકી સુનિતા ને બદનામ કરવાનો પ્રયાસ કરે છે, શૌર્ય અને રૉકી વચ્ચે મારપીટ થાય છે, ત્યાં જ ઇન્સપેક્ટર પાવલે ત્યાં આવે છે જે રૉકી અને તેનાં પિતાનો વફાદાર હોય છે, રૉકી ના કહેવા પર તે શૌર્ય ને અરેસ્ટ કરે છે, હવે શું થશે ચાલો જાણીએ) “પ્રીતિ આપણે જલ્દી કંઈક કરવું પડશે ” શ્રેયા એ કહ્યું “સાચું કહું તે શ્રેયા, જલ્દી થી ઘરે જઈએ દાદાજી જરૂર મદદ કરશે” પ્રીતિ એ કહ્યું તે ત્રણેય પાર્કિંગ તરફ જાય છે અને પ્રીતિ કાર બહાર કાઢે છે, શ્રેયા અને અક્ષય કારમાં બેસે