ભેદી નોવેલ

(80.4k)
  • 4.5k
  • 6
  • 1.5k

કવિતા અલંગ ના જુના ફર્નિચરના સ્ટોરમાંથી લીધેલી સિંગલ સેટી પર બેઠી બેઠી ટીવીમાં જાણીતી ન્યૂઝ ચેનલ પર આવતા ફરી ફરી એકના એક ન્યૂઝ જોતી જોતી તેના ભૂતકાળ માં સરી ગઈ. સામાન્ય પરિવારની, ગામડામાં મોટી થયેલી કવિતાએ શહેરના મોટા મોટા સપના જોયેલા. રાજન બી એડ કરેલો, શહેરમાં રહેતો હોવાથી કવિતાના પિતાએ હોશે-હોશે કવિતાની સગાઈ કરી નાખી. કવિતા એવું વિચારતી હતી કે શહેરમાં જઈને હરશે ફરશે, હોટલમાં જમશે, થિયેટરમાં પિક્ચર જોશે, ફેશનવાળા કપડાં પહેરશે. લગ્ન થઈ ને આવી ત્યારે જોયું તો શહેરમાં જૂનું-પુરાણું નાનકડું બે રૂમ