અનોખી દુનિયા

(13)
  • 4k
  • 3
  • 1.2k

 ૨૦૫૦ નું વર્ષ ચાલી રહ્યું છે.એક સાતમા ધોરણ માં ભણતી  દીકરી ગ્રીવા શાળાના પ્રોજેક્ટ માટે પોતાના લેપટોપ મા કઈક લખી રહી હતી.તેની મમ્મી પરિધિ રોબોટ યુગે બનાવેલ રસોઈ માઇક્રોવેવ માંથી કાઢી તેનો આસ્વાદ લઈ રહી હતી. તેના પપ્પા બેડરૂમ માં રહેલ ટચ સ્ક્રીન પર ઓફિસનું કામ પૂર્ણ કરી ઓકસીજન સપ્લાય નો ઘર માં કેટલો સ્ટોક છે તેની ગણતરી માંડી રહ્યા હતા.રોબોટ યુગ એક ખૂણામાં ચાર્જ થઈ રહ્યો હતો.હજુ ઘરનું કામ બાકી હતું ને તેનો એનર્જી સપ્લાય ઘટી ગયો હતો.મોમ....પ્લીઝ અહી આવને. મારા સ્કૂલના પ્રેઝન્ટેશન માં થોડી હેલ્પ કર ને.ગ્રીવા... તારા પપ્પા પાસે જા.હું જમવાનું પતાવી ઓનલાઇન બુકિંગ કરાવી દઉં નહીતો