નાટક....ગામડાની દાતારી

  • 6.7k
  • 5
  • 2k

(પથરાવ આબડખાબડ કેડા માથે દુબળા ઢાઢાની દહબાર ગાંઠું વાળી રાંહ હાથમા પકડીને એક ફાટલટુંટલ લુગડા પે'રેલ એક જવાની ને વટાવી ને ગઢપણના પેલા પગથીયે પગ મુકવાની તયારી કરતો જવાન ખખડીગેલી ગાડી જોડીને વરહ થોડુ નબળુ થયેલુ તેં સંબંધીના ઘેર થી કે'ણ આવેલુ કે એકાદ ગાડુ ભરીન ડુચો લય જા તો વરહ હળુહળુ નિકળી જાય અટલે એક ભાઇબંધને હારે લિધેલ...સબંધીનુ ગામ બારક ગાવ આધુ...તો સ્હથવારો હોય તો વાતુમા ને વાતુમા કેડો ઉકલેને....?પોતે ગાડું હંકારે જાય છે અને ભાઇબંધ ગાડીની વાડં માથે આડુ પકડીને બેઠો છે અને વારાઘડીયે પૈડાનુ ધેન રાખતો જાય છે કે પૈંડાનો પાટો કયાક ઉતરીન જાય એવુ લાગે તારે