યે રિશ્તા તેરા મેરા 2.23

(22)
  • 3.3k
  • 1
  • 1.2k

યે રિશ્તા તેરા મેરા 2.23 મીત...મીત...મીત...એવો જોરથી અવાજ સાંભળતા.. નાસ્તો બનાવતી મહેક દોડીને આવીને કિચનના દરવાજા આગળ આવીને ઉભી રહી.ત્યા જ અંશ મીતની સામે આવી ગયો.મીત ડાઇનિંગ ટેબલ પર બેઠો બેઠો રીડીંગ કરે છે.અંશે મીતનો હાથ પકડીને ઉભો કર્યોને પછી ચટ્ટાક-ચટ્ટાક બે લગાવી દીધીને પછી બોલ્યો 5000 રુપિયા ક્યા?બોલ જલ્દી બોલ 5000રુ.ક્યા છે? મીત;ઉધ્ધતાઇથી બોલ્યો મને શુ ખબર.ગાલ પર હાથ ફેરવતા. અંશે મીતના બંન્ને હાથ પકડી હલબલાવીને બોલ્યો મીત અગર સાચુ નહી બોલે તો તારી ખેર નથી.બોલ ક્યા છે? મીત;ભાઇ હુ આ ઘરનો કામવાળો નથી કે આપ મને આમ...(રડતા-રડતા) તમે મને મારો છો. અંશ;મીત મને તારી બધી જ હરકતની ખબર