સ્નેહ - 2

(14)
  • 2.3k
  • 2
  • 538

સ્નેહપ્રકરણ 2આદિ = જો કાજલ અહી બેસ તારી સાથે જે થયુ તે સારુ નથી પરંતુ મારે એક વાત સ્પષ્ટ કરવી છે . "મે કાજલ ના હાથ પકડયા. અને ત્યારે તેના ચેહરા પર એક કોમળતા નો ભાવ જોયો, એક ડર છે છોકરી તરીકે તે મે ભાવ સ્પષ્ટ જોયો તેના હાથ કાપવા લાગ્યા. "કાજલ = હા બોલ ને શું કહેવુ છે અને મારા હાથ કેમ પકડા.આદિ = અરે ડર નહીં કંઈ નહીં થાય હું કંઈ પણ ખોટું ના કરુ અને જો હું સીઘી રીતે કહું તો મે તને જયારે જોઈ ત્યાર જ તને પ્રેમ કરવા લાગ્યો છું. અને તે પહેલા એક વાત કહું છું