જૂનું ઘર

(30)
  • 2.3k
  • 3
  • 614

લગભગ  પાંચ વર્ષો પછી  અરવિંદભાઈ અને તેનો પરિવાર પોતાના જુના ઘરે પાછા રહેવા માટે જઇ રહ્યા હતા. અરવિંદભાઈ અને તેમના પરિવાર ના ચહેરા પર આજે અલગ જ રોનક હતી. જે ઘર પાંચ વર્ષો પહેલા છોડવું પડ્યું હતું આજે  એ જ ઘરે પાછા પોતાના પરિવાર સહિત જઇ રહ્યા હતા  જેના કારણે પૂરું પરિવાર ખૂબ જ ખુશ હતું .                 રોનક દીકરા સામાન  ગોઠવાઈ ગયો ને ગાડી માં ? અરવિંદભાઈ એ પોતાના નાના દીકરા રોનક ને પૂછ્યું . રોનક : હા  ,પપ્પા ક્યારનો ગોઠવાઈ ગયો . હવે બસ આ  નાની મોટી વસ્તુઓ ,  આ મમ્મી ની પૂજા ની સામગ્રી  અને ભગવાન શ્રી