Return of shaitaan - Part 6

(48)
  • 4.5k
  • 4
  • 1.6k

હેલો દોસ્તો આપ કેમ છો? આગળ ના ભાગ માં આપડે વાંચ્યું કે કેવી રીતે રાજ લોરા ને મળે છે અને લોરા તેના અને તેના પિતા ના સિક્રેટ પ્રોજેક્ટ વિષે કહે છે. અને ટેક્નિશિયન પરેશાન છે કેમેરા નંબર ૮૬ ના ખોવાઈ જવાથી.હવે આગળ ... એ ટેક્નિશિયન ને ફરી વાત ચાલુ કરી અને સામે વાળા ટેક્નિશિયન ને પૂછ્યું કે,"હેલો હું વાત કરું છુ તમને સામે કોઈ કોફી કલર નું કબાટ કે પછી દાદર નીચે જતો હોય એવું ક્યાંય દેખાય છે? સામેથી જવાબ આવ્યો,"ના એવું તો કઈ નથી દેખાતું" "આભાર તમારો." આટલું કહી ને આ ટેક્નિશિયને ફોન કટ કરી નાખ્યો. એક નાની સાઈઝ