બ્લેક આઈ - પાર્ટ 10

(95)
  • 3.7k
  • 2
  • 1.7k

બ્લેક આઈ પાર્ટ 10 દ્રષ્ટિ ને બધા વિશ કરી અને સાંજે મળવાનો ટાઈમ ફિક્સડ કરીને ચાલ્યા ગયા . હવે દ્રષ્ટિ અને સંધ્યા બેજ વધ્યા હતા , હજી તો સંધ્યા કઈ પૂછે તે પહેલા જ દ્રષ્ટિ અમર ના ડિપાર્ટમેન્ટ ની અંદર ચાલી ગઈ . સંધ્યા પણ પાછળ ગઈ , તે જાણતી હતી કે તે અમર માટે જ અંદર ગઈ છે પરંતુ તેને એ પણ ખબર હતી કે અમર અહીં મળવાનો ન હતો . તેને દ્રષ્ટિ ની મસ્તી કરવાનું સુજ્યું પાછળ જતા જતા . સંધ્યા :