અ ન્યૂ બિગિનિંગ (એક નવી શરૂઆત)- પ્રકરણ - 6

(13)
  • 3.1k
  • 3
  • 1.4k

“સતિષ આ શું? તે ડ્રીંક કર્યું છે? તુ ક્યારથી શરાબી થઈ ગયો?” “એય હું ... હું શરાબી નથી. હું શરાબ નથી પીતો. યુ નો આઈ એમ ડિસેન્ટ બોય! ચિપ્સ લાવને. મારી સાથે ખોટી માથાકુટ નઇ કરવાની. લાવ ચિપ્સ દે.” સતિષ પીધેલી હાલતમાં કહેવા લાગ્યો. “ડિસેન્ટ બોય? હં ડિસેન્ટ બોય? ચિપ્સ જોઈએ છે? લે ખા.” કહી ખેંગારે સતિષને તમાચો માર્યો. “મેં મેં લાફો નથી માંગ્યો ચિપ્સ દે.” સતિષ હસવા લાગ્યો. “યાર..તે આ રસ્તો કેમ પકડ્યો? શુ થયું છે તને? પ્લીઝ વાત શુ છે એ મને જણાવ. નહિતર હજી તો તમાચો માર્યો છે. જો વધારે ગુસ્સો અપાવ્યો છે ને તો સીધો તળાવમાં