હરતા ફરતા

(11)
  • 3.4k
  • 2
  • 749

આમ તો નવાઈ જ નહી એ વાત ની,   હુ દરરોજ મારા બસસ્ટેશન ઉભી જ હોવ કોલેજ જવા માટે ,આજે બહુ જોર આવતુ હતુ જાણે ઘર નો એક એક ખુણો બુમો પાડી પાડી ને મને કંઈ રહ્યો હતો કે નથી જવુ  કોલેજ ,કારણ હતુ રવિવાર ની સવાર આખુય ગામ એ ય ને શાંતિ થી ભોર નિંદર મા સુતુ હોય અને મારે રવિવારે કોલેજ જવુ પડે  આ તો કેેવો અત્યાચાર,  પરમ આનંદ નો દિવસ અને કોલેજ પરિશ્રમ એ જ પારસમણી આ મારી મમ્મી ના શબ્દોચાલો હવે અમે એય ને ઉપડ્યયા હુ સ્ટટેશન પર લીમડા ના છાંયા નીચે બસ ની રાહ જોતી આ ગરમી મા મને બહુ જ વાલો