#સત્યના ખોજક કૈલાશ સત્યાર્થી#GreatIndianStories

(14)
  • 2.5k
  • 6
  • 738

અહીં વાત કરવાની છે ભારત નાં એક એવા હીરો(કલાકાર) કે હીરો(ડાયમંડ) કૈલાશ સત્યાર્થી ની કે જેમણે પોતાના બચપણ બચાઓ આંદોલન થકી પોતાના ઉમદા સામાજિક કાર્ય ની ચમક ને કારણે ભારત ની ઓળખાણ વિશ્વનાં ફલક સુધી પહોંચાડી છે.જેણે બાળપણ થી લઈને અત્યાર સુધી ફક્ત અને ફક્ત મુક્ત બાળપણ ની નેમધારણ કરી છે અને પોતાના આ કાર્યમાં અવિરત આગળ વધી રહ્યાં છે.તેમનું એકમાત્ર ધ્યેય બાળકોને બાળમજૂરી માંથી મુક્ત કરાવીને શિક્ષણ ની દિશા માં મુક્ત બાળજીવનનું પ્રયાણ કરાવવાનું છે.1.બાળપણની અસમંજસતા1954 માં મધ્યપ્રદેશના વિદિશા જિલ્લા માં કૈલાશ સત્યાર્થી નો જન્મ સામાન્ય પરિવાર માં થયો હતો.નાની ઉંમર માં પિતાનું મૃત્યું થઇ ગયું હતું.પરિવાર માં મોટા