My innocent love

(15)
  • 1.9k
  • 4
  • 551

પ્રસ્તાવના:-ગણા સમય થી કઈક લખવાની ઈચ્છા હતી પરંતુ સારું કે વાંચવા લાયક વાર્તા ન મળતી હોવાથી આ વાત ધ્યાન માં રાખીને એ વિચાર ને મન માં ક્યાંક દબાવી રાખ્યો. થોડા સમય પહેલl મારા મિત્ર જય જોખાકર વડે કેહવાયેલા વાક્યો સાંભળી ને થયું કે હવે તો બહુ થયું કઈક તો લખવું જ પડશે તો એના પરિણામ સ્વરૂપ તમારી સામે રજૂ કરું છું મારી પ્રથમ નવલકથા My Innocent love.નવલકથા પર ધ્યાન દોરતાં પેહલા ટૂંક માં મારો પરિચય માં કહું તો મારું નામ ક્રિષ્ના મુકેશભાઈ પટેલ હાલ માં જ સિવિલ  એન્જિનિયરિંગ પૂરું કર્યું છે. વાંચન માં પેહલા થી શોખ હતો એટલે ગણું કહી