મર્ડર @ રિવરફ્રન્ટ - 6

(435)
  • 6.6k
  • 19
  • 4.9k

મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:6 ખુશ્બુ સક્સેના કેસની ફાઈલ હાથમાં આવતાં જ રાજલ એક્શનમાં આવી જાય છે..ખુશ્બુનાં ઘરેથી જરૂરી માહિતી મેળવી રાજલ ગેલેક્સી કોલ સેન્ટરમાં પહોંચે છે જ્યાં ખુશ્બુ કામ કરતી હોવાની વાત એનાં ઘરેથી જાણવાં મળે છે..કોલ સેન્ટરનો મેનેજર પ્રુફ સાથે સાબિત કરે છે કે ખુશ્બુ નામની કોઈ યુવતી ત્યાં ક્યારેય કામ જ નહોતી કરતી..રાજલ નાં આગમન બાદ જયદીપ થોડો ચિંતિત જરૂર હોય છે. ગેલેક્સી કોલ સેન્ટરમાંથી નિરાશા હાથ લાગ્યાં બાદ રાજલ સંદીપ અને ગણપતભાઈ સાથે જીપમાં બેસી પુનઃ નવરંગપુરા પોલીસ સ્ટેશન આવી પહોંચી હતી..રાજલ નહોતી આવી ત્યાં સુધી બધો સ્ટાફ પણ પોલીસ સ્ટેશન હાજર હતો..રાજલ નો કડક સ્વભાવ એ