હું તારી યાદમાં (ભાગ-૧૩)

(45)
  • 3.2k
  • 8
  • 1.7k

પ્રસ્તાવના (આનંદ ગજ્જર અને નિકિતા પટેલના સંયુક્ત પ્રયાસ દ્વારા વાચકમિત્રો સમક્ષ એક કાલ્પનિક સ્ટોરીની રજુઆત કરવામાં આવી છે. હું તારી યાદોમાં એક લવ સ્ટોરી છે જેમાં અંશ અને અદિતિની વચ્ચેના અનકન્ડિશનલ લવની સફર ઉલ્લેખવામાં આવી છે. અમે આશા રાખીએ છીએ કે વાચકમિત્રોને આ સ્ટોરી જરૂરથી પસંદ આવશે.)◆◆◆◆◆(ગયા ભાગમાં આપણે અંશ-અદિતિની કોલેજની લવ લાઈફની સફર કરી જેમાં છેલ્લા દિવસે અંશ - અદિતિનું બ્રેકઅપ થાય છે અને અદિતિ અંશને વગર કારણે પોતાનાથી દૂર કરી નાખે છે જેના જવાબની રાહ અંશ વર્ષો સુધી પણ જોતો હોય છે. આખરે પ્રિયાનો ફોન આવે છે અને અદિતિને મિત-માનસીના લગ્ન વિશે જણાવે છે અને તેના અને અંશ