શ્વાસ

(15)
  • 2.2k
  • 4
  • 699

ૠત્વા કોલેજના અંતિમ વર્ષમાં અને હું તેનો આર્ટ ટ્રેનર. એસ.એસ.રાઠોડ એમ.એડ.કોલેજમાં નાટ્ય તાલીમ દરમ્યાન ૠત્વા સાથે પરિચય થયો.અમારું નાટક'ધ હાર્ટ ઓફ ડાર્કનેશ"ઝોન કક્ષાએ પ્રથમ આવ્યું એટ્લે નાટ્યઅકાદમીના રાજ્ય નાટ્ય મહોત્સવ માટે અમે તનતોડ મહેનત શરૂ કરી.ૠત્વા નાટકનું મુખ્ય પાત્ર. "સર,આ શક્ય નહીં બને.તમે ડાયલોગ અને એક્ટિંગ બદલો."ૠત્વાએ પ્રેમપૂર્વ મને જણાવ્યુ. રાજ્ય સ્પર્ધામાં નાટકને વધુ અસરકારક બનાવવા સૂચવેલા સુધારા અંગે ૠત્વા મારી સાથે સહમત ન્હોતી.નાટકમાં ૠત્વાના ખોળામાં નાયક નિસર્ગ માથું ટેકવે અને સંવાદ વિના આંખો અને શ્વાસનું મિલન.એ સમયે બેક રાઉન્ડમાં ગીત વાગે- "કભી કભી મેરે દિલમે ખયાલ આતા હૈ, કે જૈસે તુજકો બનાયા ગયા હૈ મેરે લિયે. યે બદન યે