તું જ છે મારો પ્યાર - 3

(33)
  • 3.7k
  • 5
  • 2.1k

કોલેજ નો આખરી દિવસ વિજય કોલેજ ના ગેટ બહાર વીની ની રાહ જોઈ રહ્યા હતા. વીની ને આવતી જોય વિજય ખુશી નોં માર્યો જુમવા લાગ્યો, જેવી વીની નજીક આવી તરત જ હાથ માં રહેલું ગુલાબ વીની ને આપી વીની ને પ્રપોઝ કર્યું. I love you વીની. બે ઘડી તો વીની બોલી પણ નહીં. પછી વીની એ ગુલાબ સ્વીકારી ને બોલી અરે પાગલ આ ઘડી ની રાહ તો હું ક્યારનીય જોતી હતી. I love you to જાનુ.વીની ને વિજય કેન્ટિન માં જઈ પેપ્સી પીતા વાતો કરે છે વિજય તું ક્યાં ને હું ક્યાં તું અમીર ને હું ગરીબ આપણો સંગાથ કેટલો