પ્રેમ ની પરિભાષા - ૧૪. પ્રથમ ઘાત

(17.7k)
  • 3k
  • 2
  • 1.3k

    કાવ્યા એ સમય ની રાહ જોઈ રહી હતી કે ક્યારે સૌમ્ય અને પુજા વચ્ચે તીરાડ પડી તે જાણી શકે ? તેની ઉત્કંઠા એ બાબતે વધી રહી હતી કે એવુ તો શુ બન્યુ હશે જેથી તે બન્ને એકબીજા થી અલગ થયા . આટલુ સાંભળ્યા પછી એ જ જણાઈ રહ્યુ હતુ કે સૌમ્ય પુજા ને ગળા ડુબ ચાહતો હતો , માટે તે કોઈ સંજોગે પુજા ને છોડી શકે નહી . બીજી તરફ એક કન્યા ત્યારે જ તેનુ સર્વસ્વ બીજા ને સમર્પીત કરે કે જ્યારે તે સંપુર્ણ રીતે નિશ્ચીત હશે , પુજા એ તેની બધી હદ વટાવી હતી માટે તે કોઈ સંજોગે