નથણી ખોવાણી - પ્રકરણ - ૨૪

(88)
  • 3.2k
  • 9
  • 1.5k

 " જે ઘટિત થવાની  ફક્ત  શક્યતા છે ! એના વિશે  વિચારી ને તું તારી તબિયત  ખરાબ ના કર,!   એવું પણ બને કે બાળકો નાં જન્મ પછી એનું મન  બદલાઈ જાય !!! " સિદ્ધાર્થે કહ્યું." શક્યતા !!! શક્યતા તો બન્ને તરફ હોઈ શકે.  પરંતુ વાસ્તવિકતા સ્વીકાર્યા વિના છૂટકો તો નથી ને ?  મેં અમોલ ને એ વિશે  વાત કરતાં સાંભળ્યા છે . " આકાંક્ષા એ કહ્યું." આકાંક્ષા ! અત્યારે તું મારી મમ્મી  જેવી વાતો કરી રહી છું.  એણે પણ આવું જ કર્યું હતું .  જે કાંઈ પણ થયું , એનો દોષ પોતાના માથે લઈ લીધો અને એનાં લીધે એની સ્વસ્થ થવા