ડબલ મર્ડર - 6

(53)
  • 3.3k
  • 3
  • 1.7k

મોહિત અને નીરજ એ રેકોર્ડીંગ ચેક કરે હોય છે ત્યારે એ લોકોને સંકેત સાથે એક સ્ત્રી પણ નજર પડે છે પરંતુ એ પીલોર ની આડશ મા બેઠી હોવાથી તેનો ચહેરો સ્પષ્ટ જોઈ શકતો નથી.માત્ર તેના હાથ પર એક વીંટી અને એક ટેટુ દેખાય છે.મોહિત વેદ ને બોલાવી અને તે ફરીથી આ રેકોર્ડીંગ બતાવે છે.આ વીંટી વેદ ને પરિચિત લાગે છે પણ તે અત્યારે કઈ પણ યાદ નથી આવતું.તે મોહિત ને થોડા નામ જણાવે છે અને તેના કોલ લોકેશન તથા કોલ રેકોર્ડ કઢાવવા સુચના આપે છે.મોહિત એ બધી સુચના સાંભળી અને આગળ ની માહિતી એકઠી કરવા સાયબર સેલ મા જવા નીકળે