મર્ડર @ રિવરફ્રન્ટ - 8

(430)
  • 6.3k
  • 16
  • 4.7k

મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:8 ખુશ્બુ સક્સેના મર્ડર કેસને પોતાનાં હાથમાં લીધાં બાદ રાજલને ખુશ્બુ વિશે જે કંઈપણ માહિતી મળે છે એનાં આધારે એ અમુક તપાસ કરાવે છે જેની ઉપરથી રાજલને ખબર પડે છે કે ખુશ્બુ એક કોલગર્લ હતી.હજુ તો ખુશ્બુ મર્ડર કેસ ની તપાસ પૂર્ણ થાય એ પહેલાં જ મયુર જૈન નામનો એક વ્યક્તિ સિરિયલ કિલરનો ભોગ બને છે..એની લાશ જોડેથી પહેલાં મળેલું એવું જ ગિફ્ટ બોક્સ મળી આવે છે. મયુર જૈન ની લાશ ની આગળની તપાસની જવાબદારી અત્યાર પૂરતી ઇન્સપેક્ટર સંદીપ ને માથે નાંખીને રાજલ પોલીસ સ્ટેશન પહોંચે છે..કાતીલ હત્યા ની માહિતી પોતાને આ ગિફ્ટ બોક્સ દ્વારા આપવા માંગે